Gujarat/ રાજ્યમાં ગુટખા સંગ્રહ-વિતરણ પરનો પ્રતિબંધ લંબાવાયો, પાન-મસાલા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો, સરકારના ખોરાક-ઔષધ નિયમન તંત્રનો નિર્ણય, નિકોટીન યુક્ત પાન-મસાલા સ્વાસ્થ્ય માટે હાનિકારક, નિયમોનો અમલ નહીં કરનાર સામે કરાશે દંડાત્મક કાર્યવાહી

Breaking News