Gujarat/ રાજ્યમાં ચૂંટણી પહેલા AAP સક્રિય, ‘આપ’ના નેતાઓ ગુજરાતમાં ધામા નાખશે, કેજરીવાલ અને ભગવંત માન આવશે ગુજરાત, 2 એપ્રિલે અમદાવાદ પૂર્વમાં યોજશે રોડ-શૉ, બાપુનગરથી નિકોલ સુધીનો રોડ-શૉ, 4 કિમીના રોડ શો માટે પોલીસની મંજૂરી લેવાશે

Breaking News