ઠંડી/ રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ક્રમશ: ઘટાડો, અમદાવાદમાં 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં સરેરાશ 20.7 ડિગ્રી તાપમાન, દિવસભર સરેરાશ બેવડી ઋતુનો અહેસાસ, નર્મદા,તાપી,છોટાઉદેપુર,ડાંગમાં માવઠાની આગાહી

Breaking News