ઠંડી/ રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી, ઉત્તરાયણ વખતે ઠંડીનો વધુ એક રાઉન્ડ, નલિયા 12.4 સાથે સૌથી ઠંડુગાર શહેર, અમદાવાદમાં લઘુત્તમ 15.3 ડિગ્રી તાપમાન સરેરાશ મહત્તમ તાપમાનમાં 6 ડિગ્રીનો વધારો, ગાંધીનગરમાં 13.2 ડિગ્રી લઘુ.તાપમાન, વડોદરામાં 15.4 ડિગ્રી લઘુ.તાપમાન

Breaking News