Gujarat/ રાજ્યમાં તલાટીની ભરતી મુદ્દે મોટા સમાચાર, વર્ષ 2018-19ની ભરતી પ્રક્રિયા ફરીથી કરાશે, તમામ ઉમેદવારોને ફી પરત કરશે રાજ્ય સરકાર, આખી ભરતી પ્રક્રિયા હવે નવેસરથી હાથ ધરાશે, સેંટ્રલાઈઝડ ભરતી કરવાની હોવાથી જુની ભરતી પ્રક્રિયા રદ

Breaking News