Gujarat/ રાજ્યમાં પાંચ નવી મેડિકલ કોલેજને મંજૂરી મળી, આગામી ઓગસ્ટ મહિનામાં પાંચેય કોલેજ કાર્યરત થશે, રાજ્યમા નવી 500 બેઠકનો થયો ઉમેરો, ગોધરા, દ્વારકા બોટાદમાં શરૂ થશે નવી મેડિકલ કોલેજ, મોરબી, રાજપીપળામાં મેડિકલ કોલેજ શરૂ થશે

Breaking News