ગર્ભવતી વ્યસની મહિલાઓનો સરવે/ રાજ્યમાં પ્રથમ વાર વ્યસની ગર્ભવતી મહિલાઓનો સર્વે, મહેસાણા જીલ્લામાં કુલ 19852 મહિલાઓ ગર્ભવતી, જેમાં 247 સગર્ભા મહિલા છે તમાકુની વ્યસની, 47 ગર્ભવતી મહિલાઓ છે ધૂમ્રપાનની વ્યસની, આરોગ્ય તંત્રે 3 મહિનામાં 19852 સગર્ભા મહિલાઓનો કર્યો સર્વે, જીલ્લાના આખજ વિસ્તારમાં સૌથી વધુ સગર્ભા મહિલા વ્યસની, 364 સગર્ભા મહિલાઓ પૈકી 23 માતાઓને તમાકુનું વ્યસન, થોડા સમય પૂર્વે ખેરાલુમાં સગર્ભા માતાનું થયું હતું મોત, સગર્ભાના મોત પાછળ તમાકુનું વ્યસન જવાબદાર હોવાનો રિપોર્ટ. રિપોર્ટને પગલે તંત્ર દ્વારા સમગ્ર જીલ્લામાં હાથ ધરાયો હતો સર્વે

Breaking News
Breaking image 77 રાજ્યમાં પ્રથમ વાર વ્યસની ગર્ભવતી મહિલાઓનો સર્વે, મહેસાણા જીલ્લામાં કુલ 19852 મહિલાઓ ગર્ભવતી, જેમાં 247 સગર્ભા મહિલા છે તમાકુની વ્યસની, 47 ગર્ભવતી મહિલાઓ છે ધૂમ્રપાનની વ્યસની, આરોગ્ય તંત્રે 3 મહિનામાં 19852 સગર્ભા મહિલાઓનો કર્યો સર્વે, જીલ્લાના આખજ વિસ્તારમાં સૌથી વધુ સગર્ભા મહિલા વ્યસની, 364 સગર્ભા મહિલાઓ પૈકી 23 માતાઓને તમાકુનું વ્યસન, થોડા સમય પૂર્વે ખેરાલુમાં સગર્ભા માતાનું થયું હતું મોત, સગર્ભાના મોત પાછળ તમાકુનું વ્યસન જવાબદાર હોવાનો રિપોર્ટ. રિપોર્ટને પગલે તંત્ર દ્વારા સમગ્ર જીલ્લામાં હાથ ધરાયો હતો સર્વે