Gujarat/ રાજ્યમાં પ્રાથમિક સ્કૂલો રેગ્યુલર કરવા તૈયારી, શિક્ષકો-આચાર્યોની હાજરી 9 ફેબ્રુઆરીથી ફરજિયાત, આવતીકાલે સ્કૂલોમાં 100 ટકા હાજરી રહેશે ફરજિયાત , શિક્ષકોની હાજરી 100 ટકા રાખવા પરિપત્ર જાહેર, કોરોનાને લઈ 50 થી ટકા સ્ટાફ રહેતો હતો હાજર , હવે તમામ શિક્ષકો માટે શાળામાં રહેવું પડશે હાજર

Breaking News