Gujarat/ રાજ્યમાં બાળમૃત્યુના આંકડા આવ્યા ચોંકવનારા, વિધાનસભામાં સરકારે રજૂ કર્યા આંકડા, રાજ્યમાં બાળ મૃત્યુના આંકડા રજૂ કર્યા, રોજ સરેરાશ 42 બાળકોના થાય છે મોત, વર્ષ 2020માં 15,432 બાળકોના મોત, ગત વર્ષે 48 બાળકોના થયા હતા મૃત્યુ, વર્ષ 2019માં 17,453 બાળકોના મોત થયા, છેલ્લા 2 વર્ષમાં બહાર રાજ્યના માત્ર 231 બાળકોના જ મોત, કોંગ્રેસે કર્યા સરકાર પર ગંભીર આક્ષેપ

Breaking News