oscar award/ ઓસ્કાર 2020માં ભારતીય ફિલ્મ ‘જલીકટ્ટૂ’ બાદ ‘શેમલેસ’ ની એન્ટ્રી

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… ઓસ્કાર 2020માં ફોરન લેગ્વેજ કેટેગરીમાં ભારત તરફથી મલિયાલમ ફિલ્મ જલીકટ્ટૂ ની એન્ટ્રી બાદ વધુ એક ફિલ્મનું નોમિનેશન…. લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં શેમલેસ ભારતની દાવેદારી રજૂ કરશે….Oscar આ શોર્ટ ફિલ્મની લેન્થ 15 મિનિટની અને ફિલ્મ એક થ્રીલર કોમેડી છે…. મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – […]

Breaking News
sss 8 ઓસ્કાર 2020માં ભારતીય ફિલ્મ 'જલીકટ્ટૂ' બાદ 'શેમલેસ' ની એન્ટ્રી

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

ઓસ્કાર 2020માં ફોરન લેગ્વેજ કેટેગરીમાં ભારત તરફથી મલિયાલમ ફિલ્મ જલીકટ્ટૂ ની એન્ટ્રી બાદ વધુ એક ફિલ્મનું નોમિનેશન….

લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં શેમલેસ ભારતની દાવેદારી રજૂ કરશે….Oscar

આ શોર્ટ ફિલ્મની લેન્થ 15 મિનિટની અને ફિલ્મ એક થ્રીલર કોમેડી છે….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…