Gujarat/ રાજ્યમાં મગફળી રજીસ્ટ્રેશનનો પ્રારંભ, ટેકાના ભાવે ખરીદી માટે 1 લાખથી વધુ રજીસ્ટ્રેશન, રાજકોટજિલ્લામાં સૌથી વધુ 26 હજાર 998 રજીસ્ટ્રેશન, અમદાવાદ-આણંદ અને પાટણમાં 1-1 રજીસ્ટ્રેશન, લાભપાંચમથી થશે મગફળી ખરીદીનો પ્રારંભ

Breaking News