Gujarat/ સુરતમાં પૈસાની લેતીદેતીમાં હુમલો, ગારમેન્ટ વેપારી પર કરાયો હુમલો, બે ઈસમોએ વેપારીને ચપ્પુના ઘા ઝીંકયા, વેપારીને 32 ટાંકા લેવા પડ્યા, સામાન્ય બાબતની બોલાચાલીમાં કરાયો હુમલો

Breaking News