દાંતા બંધ/ દાંતામાં જયંતી ઠાકોરની હત્યાનો મામલો હત્યાના વિરોધમાં આજે દાતા સજ્જડ બંધ આરોપીને ફાંસીની માંગ સાથે રેલી યોજી મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ખડકાયો પત્ની અને પ્રેમી દ્વારા કરાઈ હતી હત્યા ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવની માંગ આરોપીને ફાંસીની સજા આપવા માંગ

Breaking News