અમદાવાદ ધુમ્મસ/ રાજ્યમાં વહેલી સવારે માવઠાની મુસીબત, અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ, હાઇવે પર ઝીરો વિઝિબિલિટીની અસર, વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી મધરાતે કેટલાંક સ્થળોએ કમોસમી વરસાદ, આજે પણ માવઠાની અસર જોવા મળી શકે, હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી આગાહી

Breaking News