હવામાન પલટાયુ/ રાજ્યમાં વાતાવરણમાં આવશે પલટો ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ હવામાન વિભાગે કમોસમી વરસાદની કરી આગાહી 4 અને 5 માર્ચે વાતાવરણમાં પલટો જોવા મળશે ગાજવીજ સાથે પડી શકે વરસાદ

Breaking News