Gujarat/ રાજ્યમાં વેપારીઓ આજે રસી લઇ શકશે, રવિવાર છતાં રસીકરણકેન્દ્રો ખુલ્લા રહેશે, રાજ્યના 1800 રસીકરણ કેન્દ્રો પરથી અપાશે રસી, રસી લેવાની અંતિમ તારીખ 31 જુલાઇ, વેપારી ખાનગીએકમ કર્મચારીઓ રસી લઇ શકશે

Breaking News