કમોસમી વરસાદ/ રાજ્યમાં હજુ 24 કલાક માવઠાની આગાહી ઉત્તર-મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી શકે છે માવઠું સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આજનો દિવસ ભારે જામનગર, અમરેલી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી આવતીકાલથી માવઠાથી મુક્તિનું અનુમાન રાજ્યમાં મુસીબત વધારતું માવઠું

Breaking News