ગરમી/ રાજ્યમાં હજુ 3 દિવસ કાળઝાળ ગરમીની આગાહી અમદાવાદીઓને ગરમીથી રાહત નહીં અમદાવાદમાં બે દિવસ યેલ્લો એલર્ટ 25 મે થી શહેરીજનોને મળશે ગરમીથી રાહત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રી તાપમાન રહેશે સૌરાષ્ટ્ર, દ. ગુજરાતમાં 41 ડિગ્રી તાપમાન રહેશે

Breaking News