Gujarat/ સુરતઃપાંડેસરા નાગસેન નગરનો વીડિયો વાયરલ, દારૂ પીવા રીતસર લોકોનો મેળો જામ્યો, દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો વાયરલ, વીડિયોમાં એક ઈસમ દેશી દારૂ લઈ જતો દેખાય છે, બોટાદની ઘટના બાદ પણ સુરતમાં વેચાઈ રહ્યો છે દારૂ,

Breaking News