ઠંડી/ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ 6.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર અમદાવાદમાં લઘુત્તમ 13.8 ડિગ્રી તાપમાન વડોદરામાં લઘુત્તમ 12.0 ડિગ્રી તાપમાન સુરતમાં 19.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન રાજકોટમાં લઘુત્તમ 10.9 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં 9.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન ડીસામાં લઘુત્તમ 10.0 ડિગ્રી તાપમાન આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)