Gujarat/ રાજ્યમાં 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ વડોદરાના કરજણમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ સુરતના ઉમરપાડા-પાલસાણામાં 2-2 ઈંચ વરસાદ નવસારીના જલાલપોરમાં સરેરાશ 2 ઈંચ વરસાદ ભરૂચના અંકલેશ્વરમાં 2 ઈંચ વરસાદ મહીસાગરના સંતરામપુરમાં સરેરાશ 1.5 ઈંચ વરસાદ

Breaking News