Accident/ ભરૂચનાં ઝઘડિયા ખાતે સર્જાયો અકસ્માત, 2 મહિલાનું થયુ મોત

ભરૂચના ઝઘડિયા ખાતે સર્જાયો અકસ્માત, અજાણ્યા વાહનની અડફેટે 2 મહિલાનાં મોત

Breaking News
db 7 ભરૂચનાં ઝઘડિયા ખાતે સર્જાયો અકસ્માત, 2 મહિલાનું થયુ મોત

ભરૂચના ઝઘડિયા ખાતે સર્જાયો અકસ્માત
અજાણ્યા વાહનની અડફેટે 2 મહિલાનાં મોત
શાકભાજી વેચતા બે મહિલાને લીધી અડફેટે
અકસ્માત બાદ વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી