Gujarat/ રાજ્યમાં 28-29 માર્ચે બેંકોની હડતાળ, ગુજરાતના 40 હજાર બેંક કર્મી હડતાળમાં જોડાશે, માર્ચ એન્ડિંગમાં 25થી 29 માર્ચ સુધી બેંકો રહેશે બંધ, કેન્દ્રની જાહેર ક્ષેત્રની નીતિઓ વિરુદ્ધ હડતાળ, ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોયી યુનિયન દ્વારા હડતાળ, રાજ્યમાં જ 25 હજાર કરોડના વ્યવહારોને અસર

Breaking News