Gujarat/ રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી, આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી, વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી, અમરેલી, ભાવનગરમાં મધ્યમ વરસાદની આગાહી, ગીર સોમનાથ, જૂનાગઢમાં મધ્યમ વરસાદની આગાહી, આજે આણંદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી , નર્મદા, ભરુચ, તાપીમાં ભારે વરસાદની આગાહી, 25 સપ્ટે. વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની વકી, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી

Breaking News