Gujarat/ રાજ્ય ચૂંટણી આયોગની પત્રકાર પરિષદ, 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી, 19 ડિસેમ્બરે યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી, સવારે 7 થી સુધી સાંજે 6 વાગ્યા સુધી મતદાન, 21 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે, પુનઃ મતદાનની જરૂર હશે 20 ડિસેમ્બર યોજાશે, બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે

Breaking News