Gujarat/ રાજ્ય સરકારનો વધુ એક કૃષિલક્ષી નિર્ણય, ટ્રેક્ટર પર સબસિડી આપવાનો નિર્ણય, 40 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં 6 હજાર સબસિડી, 4 હોર્સ પાવરથી વધુના ટ્રેક્ટર પર 75 હજાર સબસિડી, સૌરાષ્ટ્રના સનેડા (મિની ટ્રેક્ટર) ને સબસિડી, મિની ટ્રેક્ટર પર 25 હજાર સબસિડીનો નિર્ણય

Breaking News