વિશ્વ સિંહ દિવસની ઉજવણી/ રાજ્ય સરકાર વિશ્વ સિંહ દિવસની ઉજવણી આજે થશે વિશ્વ સિંહ દિવસની ઉજવણી સિંહ અંગેની લાયન એન્થમ પણ લોન્ચ કરવામાં આવશે સિંહ વિષે માહિતી આપતા પુસ્તકોનું વિમોચન થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે લોન્ચિંગ ભુપેન્દ્ર પટેલ ‘સિંહ સૂચના’ એપ પણ લોન્ચ કરશે

Breaking News