Not Set/ રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજનાં ઘરે લગ્ન બાદ કરાઈ સત્યનારાયણની પૂજા, જુઓ ફોટો

બાહુબલી એક્ટર રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજ લગ્નનાં બંધનમાં બંધાઈ ચુક્યા છે. આ બંનેએ 8 ઓગસ્ટે લગ્ન કર્યાં હતાં. પરિવાર અને કેટલાક ખાસ મિત્રો આ સમારોહમાં સામેલ થયા હતા. હવે લગ્ન બાદ ઘરે ભગવાન સત્યનારાયણની પૂજા કરવામાં આવી છે જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. View this post on Instagram Family ❤️❤️❤️ […]

Uncategorized
3229615b8d04d4abdc9969c1d500eef2 રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજનાં ઘરે લગ્ન બાદ કરાઈ સત્યનારાયણની પૂજા, જુઓ ફોટો

બાહુબલી એક્ટર રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજ લગ્નનાં બંધનમાં બંધાઈ ચુક્યા છે. આ બંનેએ 8 ઓગસ્ટે લગ્ન કર્યાં હતાં. પરિવાર અને કેટલાક ખાસ મિત્રો આ સમારોહમાં સામેલ થયા હતા. હવે લગ્ન બાદ ઘરે ભગવાન સત્યનારાયણની પૂજા કરવામાં આવી છે જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

પૂજામાં મિહિકા અને રાણા બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. જ્યારે રાણાએ ટ્રેડિશનલમુંડા અને શર્ટ પહેર્યો છે, ત્યારે મિહિકા સિલ્કની સાડી સાથે  બોરલા અબે સફેદ ચુડામાં ખૂબસૂરત લાગી રહી છે. વાયરલ થતી તસ્વીરોમાં બંને પૂજા કરતા જોવા મળી રહ્યા છે. તેમજ એક પરિવાર સાથેની તસ્વીર પણ વાયરલ થઈ રહી છે.

રાણા અને મિહિકાના લગ્નની વિધિ ત્રણ દિવસ પહેલા શરૂ થઈ હતી. ગુરુવારે હલ્દી, શુક્રવારે મહેંદી અને શનિવારે લગ્ન. ત્રણેય ફંક્શનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મિહિકાએ લગ્નમાં ગોલ્ડન અને ક્રીમ રંગનો  લહેંગા પહેરીને જોવા મળી હતી.

લગ્નમાં તેલુગુ સ્ટાર રામ ચરણ, અલ્લુ અર્જુન, સામંથા અક્કીનેની અને નાગા ચૈતન્ય હાજર રહ્યા હતા. સામંથાએ એક ફેમિલી પિક્ચર પણ શેર કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.