પ્રાથમિક શિક્ષક સંઘની ફરિયાદ/ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે પ્રફુલ્લ પાનસેરિયાને લખ્યો પત્ર મુ. શિક્ષક (HTAT)બદલી-બઢતીના નિયમો મુદ્દે પત્ર 2011માં પ્રા.શાળાઓમાં મુ.શિક્ષકોની કરાઇ હતી ભરતી આજ સુધી બદલી કે બઢતીના નિયમો બન્યા નથી મુખ્ય શિક્ષકોને લાભો પણ મળતા નથી કમિટી બનાવી પ્રશ્નોનું નિરાકરણ લાવવા પત્ર

Uncategorized