Not Set/ રેસીપી – આજે જ ઘરે બનાવો બુંદીના લાડુ

સામગ્રી 2 વાટકી ચણાનો લોટ 2 વાટકી ઘી 3 વાટકી ખાંડ એલચી, કેસર, બદામ એન લીંબૂનો રસ બનાવવાની રીત પહેલાં તો ચણાના લોટમાં એક તેલ મોણ નાખી પાતળુ ખીરું તૈયાર કરી લો. ત્યાર પછી એક તપેલીમાં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી નાંખી કાળી લો. થોડોં લીંબૂનો રસ નાખી, મેલ કાઢવું. કેસર દૂધમાં ધોલી ચાશનીમાં […]

Uncategorized
aaaamahi 9 રેસીપી - આજે જ ઘરે બનાવો બુંદીના લાડુ

સામગ્રી

2 વાટકી ચણાનો લોટ

2 વાટકી ઘી

3 વાટકી ખાંડ

એલચી, કેસર, બદામ એન લીંબૂનો રસ

બનાવવાની રીત

પહેલાં તો ચણાના લોટમાં એક તેલ મોણ નાખી પાતળુ ખીરું તૈયાર કરી લો. ત્યાર પછી એક તપેલીમાં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી નાંખી કાળી લો. થોડોં લીંબૂનો રસ નાખી, મેલ કાઢવું. કેસર દૂધમાં ધોલી ચાશનીમાં નાખો. ચાશની એકતારની થાય એટલે તાપ ઉપર મૂકી ગરમ રાખવી.

એક તપેલીમાં ઘી ગરમ કરી એક ઝારાથી ચણાનાલોટનું ખીરું તેમ નાખો. તેમાથી કળી પડશે તેને તળીને ચાશનીમાં નાખવું. થોડી વાર કળીને ચાશનીમાંથી કાઢી ગોળ લાડું બાંધવું. પછી થોડીવાર માટે તેને થાળીમાં ખુલ્લા મૂકવૂ જેથી તેને થોડી હવા લાગે.

તેની ઉપર એક એક કાજૂ કે પિસ્તાનો ભૂકો નાખી શકાય છે. તમારા બુંદીના લાડું તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.