Not Set/ કેવી જશે આપની 19/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : તમારા કાર્ય પુરા ન થતાં કાર્યનો ભાર વધતો જતાં મનમાં નેગેટીવ વિચારોને કારણે પરેશાની ભોગવો. વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યક્ષેત્રે હરીફો કે પ્રતિસ્પર્ધીને માત આપી આગળ રહેશો અને નાણાંકીય લાભ મેળવો. મિથુન (ક,છ,ઘ) : તમારા રોજિંદા રૂટિન કાર્યમાં વિક્ષેપ સર્જાય તેથી સમય અનુસાર કાર્ય પૂર્ણ ન થતાં ખોટા ખર્ચા કરવા પડે. કર્ક (ડ,હ) : તમારા કાર્યક્ષેત્ર […]

Uncategorized
00 All Rashi Main Plate545 કેવી જશે આપની 19/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : તમારા કાર્ય પુરા ન થતાં કાર્યનો ભાર વધતો જતાં મનમાં નેગેટીવ વિચારોને કારણે પરેશાની ભોગવો.

01 Mesh કેવી જશે આપની 19/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યક્ષેત્રે હરીફો કે પ્રતિસ્પર્ધીને માત આપી આગળ રહેશો અને નાણાંકીય લાભ મેળવો.

02 Vrushabh કેવી જશે આપની 19/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) : તમારા રોજિંદા રૂટિન કાર્યમાં વિક્ષેપ સર્જાય તેથી સમય અનુસાર કાર્ય પૂર્ણ ન થતાં ખોટા ખર્ચા કરવા પડે.

03 Mithun કેવી જશે આપની 19/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) : તમારા કાર્યક્ષેત્ર આવક વધારવાના પ્રયાસોમાં સફળતા મળે, તમારી મહેનત રંગ લાવે. નાણાંકીય વૃદ્ધિ થાય

04 Kark કેવી જશે આપની 19/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) :  તમારા કાર્યક્ષેત્રે પ્રતિસ્પર્ધી અવરોધને રૂકાવટ ઊભી કરતા ધનહાનિ સંભવે ને ખોટી રઝળપાટ થાય.

05 Sinh કેવી જશે આપની 19/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) : તમારા સકારાત્મક કાર્યોને કારણે સમાજમાં યશ પ્રાપ્ત થાય. સામાજિક સ્તર ભર્યું થાય. બઢતી મળે.

06 Kanya કેવી જશે આપની 19/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) : અઠવાડિયાની શરૂઆત શાનદાર થાય. કાર્યક્ષેત્રનું વિસ્તરણ થાય. પ્રગતિકારક બની રહે તેમ જ સરળતા રહે.

07 Tula કેવી જશે આપની 19/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

વૃશ્વિક (ન,ય) : તમારી અર્થવ્યવસ્થામાં ગાબડું પડે ને પોતાના સ્વજનો છોડીને જતા રહે. દિવસ તાણયુક્ત પસાર થાય.

08 Vrushchik કેવી જશે આપની 19/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ) :  તમારે કાર્યક્ષેત્રે ગમે તેટલી મહેનત કરો પણ અસફળતા મળતા માનસિક કંટાળો ને શારીરિક થાક અનુભવો.

09 Dhan કેવી જશે આપની 19/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) : તમારા કાર્યક્ષેત્રે આગામી પ્લાનિંગ બનાવો ને તેમાં વ્યસ્ત રહો સાથે વ્યવહારિક લેવડ-દેવડ પુરી કરો ને તાલમેલ જાળવો.

10 Makar કેવી જશે આપની 19/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ) : તમારા સર્કલમાં ખોટી દલીલ ને સલાહ સૂચનોને કારણે તમારો અનાદર થાય. પોતાની જાતને એકલા અનુભવો.

11 Kumbh કેવી જશે આપની 19/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

મીન (દ,ચ,ઝ,થ) :  તમારી વિચારધારાને અનુકુળ વાતાવરણ સર્જાય ને વ્યÂક્ત મળતા કાર્યક્ષેત્રે વિચાર્યા કરતા વધારે લાભ મેળવો.

12 Meen કેવી જશે આપની 19/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.