રણબીર કપૂરની લિન્કઅપની હંમેશા ચર્ચા રહી છે. રણબીર આ દિવસોમાં અલીયા ભટ્ટ સાથે ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” માં કામ કરે છે. રણબીર અને આલિયા વચ્ચે લિંકઅપના સમાચાર બધે ફેલાઈ રહયા છે. જેમ કે, રણબીરથી જ્યારે તેમના સંબંધોની સ્થિતિ વિશે પૂછવામાં આવે ત્યારે તેમણે કહ્યું કે,
“તે સિંગલ નથી અને તે ક્યારેય પણ સિંગલ નથી રહી શકે.”
જયારે આજ કાલ રણવીર આલિયા સાથે રહે છે. તેને કારણે તેના રિલેશનશીપની ચર્ચાઓ બધે થઇ રહી છે. એવામાં આ મુદ્દે જયારે તેમના પિતા રિશી કપૂરને રણવીરના રિલેશનશિપ વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું હતું કે,
“રણવીરના લગ્નની જાહૅરાત ટૂંક સમયમાં જ કરી દેવામાં આવશે.”