Not Set/ Eid Ul Adha 2020/ દેશભરમાં ઉજવણી, અમિતાભ બચ્ચન સહિત આ હસ્તિઓએ ચાહકોને પાઠવી શુભેચ્છા

આજે દેશભરમાં ઇદ ઉલ અઝહા એટલે કે બકરા ઈદનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. મુસ્લિમોનો આ પવિત્ર તહેવાર બલિનો ઉત્સવ તરીકે ઓળખાય છે. આ વખતે આ ઉત્સવ 1 ઓગસ્ટના રોજ ભારતમાં ઉજવવામાં આવી રહ્યો છે. તે ઇસ્લામ ધર્મના એક મુખ્ય તહેવાર માનવામાં આવે છે. આ ખાસ પ્રસંગે બોલિવૂડ સેલેબ્સે પણ સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને અભિનંદન […]

Uncategorized Entertainment
b61889521798ec189daf934c50d6bd0b Eid Ul Adha 2020/ દેશભરમાં ઉજવણી, અમિતાભ બચ્ચન સહિત આ હસ્તિઓએ ચાહકોને પાઠવી શુભેચ્છા

આજે દેશભરમાં ઇદ ઉલ અઝહા એટલે કે બકરા ઈદનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. મુસ્લિમોનો આ પવિત્ર તહેવાર બલિનો ઉત્સવ તરીકે ઓળખાય છે. આ વખતે આ ઉત્સવ 1 ઓગસ્ટના રોજ ભારતમાં ઉજવવામાં આવી રહ્યો છે. તે ઇસ્લામ ધર્મના એક મુખ્ય તહેવાર માનવામાં આવે છે. આ ખાસ પ્રસંગે બોલિવૂડ સેલેબ્સે પણ સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને અભિનંદન પાઠવી રહ્યા છે.

સલમાન ખાને તેના બે ફોટા શેર કર્યા છે, જેમાં તેણે અડધો ચહેરો સ્ટોલથી ઢાંકી લીધો છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે, “ઈદ મુબારક.”

View this post on Instagram

Eid Mubarak!

A post shared by Salman Khan (@beingsalmankhan) on

અમિતાભ બચ્ચને તેમના ચાહકોને ઈદ ઈદ ઉલ અઝહા પર અભિનંદન આપ્યા છે.