આરોપ/ રાધનપુરના પૂર્વ ધારાસભ્યનો પ્રમુખ પર આક્ષેપ, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના માણસોએ મને હરાવ્યો, મતદાનના છેલ્લા દિવસ સુધી કોંગ્રેસના જ લોકોએ કામ કર્યું, રાધનપુર સીટમાં હારનું કારણ જ કોંગ્રેસના લોકો, મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધીને પત્ર લખ્યો, રઘુ દેસાઈએ લખ્યો રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર, પગલા લેવા પત્ર દ્વારા કરી જાણ

     

Breaking News