Patan/ રાધનપુરમાં ભ્રષ્ટાચારનું ફરી ગાબડું એકજ દિવસમાં નર્મદાની કેનાલમાં બીજું ગાબડું સાંતુન કમાલપુર ગામ વચ્ચેની કેનાલમાં ગાબડું નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પડ્યું મોટું ગાબડું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ કેનાલના પાણી આસપાસનાં ખેતરોમાં ફરી વળ્યાં

Breaking News