પાટીદાર અગ્રણીની મુંબઈમાં હત્યા/ રાપરનાં ઉદ્યોગપતિની મુંબઇમાં હત્યા ઉદ્યોગપતિ સવજી ગોકર મંજેરીની ઘાતકી હત્યા ચાર ગોળી મારીને હત્યા કરાતા ભારે ચકચાર મુંબઈ સાથે સમગ્ર વાગડમાં મચ્યો ખડભળાટ પાટીદાર અગ્રણીની દિન દહાડે કરાઇ હત્યા પાટીદાર સમાજમાં મચી ચકચાર

Breaking News