Not Set/ રામનાથ કોવિંદનો ૩,૩૪, ૭૩૦ મતોથી ભવ્ય વિજય

દેશનાં 14માં રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોંવિંદને ચૂંટવામાં આવ્યા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રામનાથ કોવિંદ 66 ટકા મતદાન સાથે બહુમતીથી વિજયી થયા છે. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં એનડીએ તરફથી રામનાથ કોવિંદ અને યુપીએ તરફથી મીરાકુમાર મેદાનમાં હતા. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કુલ 32 જગ્યાઓ પર મતદાન થયું હતું. જેમાં 29 રાજ્ય, દિલ્હી અને પોંડીચેરી સહિત બે કેન્દ્ર શાસિત […]

Uncategorized
koivind રામનાથ કોવિંદનો ૩,૩૪, ૭૩૦ મતોથી ભવ્ય વિજય

દેશનાં 14માં રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોંવિંદને ચૂંટવામાં આવ્યા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રામનાથ કોવિંદ 66 ટકા મતદાન સાથે બહુમતીથી વિજયી થયા છે. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં એનડીએ તરફથી રામનાથ કોવિંદ અને યુપીએ તરફથી મીરાકુમાર મેદાનમાં હતા. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કુલ 32 જગ્યાઓ પર મતદાન થયું હતું. જેમાં 29 રાજ્ય, દિલ્હી અને પોંડીચેરી સહિત બે કેન્દ્ર શાસિત પ્રદેશ અને સંસદ ભવન સામેલ છે. જ્યાં રાજ્યસભા અને લોકસભાના સાંસદોએ મતદાન કર્યું હતુ,.ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસનાં 11 ધારાસભ્યોએ ક્રોસ મતદાન કર્યું હતું.