Not Set/ રામમંદિર ભૂમિપૂજન/ તારક મહેતાના કલાકાર મયુર વાકાણીએ પેઈન્ટીંગ બનાવી પીએમ મોદીને આપી શુભેચ્છા

કરોડો શ્રધ્ધાળુઓ ના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ જન્મભૂમિ પર વડાપ્રદાન નરેન્દ્ર મોદી દ્નારા શિલાન્યાસ પુજનની અલૌકિક અને દિવ્ય ક્ષણો ને કરોડો શ્રધ્ધાળુઓ એ વધાવી લીધી છે. 500 વર્ષથી સતત ચાલતા સંઘર્ષનો અંત આવ્યો છે. લાખો કાર સેવકોએ શ્રી રામજન્મભૂમિ માટે બલીદાન આપ્યા છે. ભવ્યાતિભ્ય મહોત્સવની દિવ્ય ક્ષણોને કલાકારોએ પણ વધાવી હતી. લોકપ્રિય સીરીયલ તારક […]

Uncategorized Entertainment
81b1172ff9b226828bbda92c48aad06e રામમંદિર ભૂમિપૂજન/ તારક મહેતાના કલાકાર મયુર વાકાણીએ પેઈન્ટીંગ બનાવી પીએમ મોદીને આપી શુભેચ્છા

કરોડો શ્રધ્ધાળુઓ ના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ જન્મભૂમિ પર વડાપ્રદાન નરેન્દ્ર મોદી દ્નારા શિલાન્યાસ પુજનની અલૌકિક અને દિવ્ય ક્ષણો ને કરોડો શ્રધ્ધાળુઓ એ વધાવી લીધી છે. 500 વર્ષથી સતત ચાલતા સંઘર્ષનો અંત આવ્યો છે. લાખો કાર સેવકોએ શ્રી રામજન્મભૂમિ માટે બલીદાન આપ્યા છે. ભવ્યાતિભ્ય મહોત્સવની દિવ્ય ક્ષણોને કલાકારોએ પણ વધાવી હતી. લોકપ્રિય સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ના કલાકાર અને આર્ટીસ્ટ મયુર વાંકાણીએ વડાપ્રધા નરેન્દ્ર મોદીના સ્વપ્ન, શ્રી રામજી પ્રત્યેની અતુટ  શ્રદ્ધા  અને રામ મંદિર માટેના દ્રઢ સંકલ્પ શક્તિ ને વ્યક્ત કરતું પેઈન્ટીંગ નું સર્જન કરી વડાપ્રદાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.