Gujarat/ રાષ્ટ્રપતિ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, આજે બપોરે 12 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે, એરપોર્ટથી ગાંધીનગર રાજભવન ખાતે પહોંચશે , ગુજરાત સેન્ટ્રલ યુનિ.ના કાર્યક્રમમાં આપશે હાજરી, મહાત્મા મંદિરમાં સાંજે 5 થી 6 કલાકે યોજાશે કાર્યક્રમ, 24મીએ મોટેરા સ્ટેડીયમના ઉદઘાટન કાર્યક્રમમાં રહેશે હાજર, બપોરે 12.30 થી 1.15 સ્ટેડિયમના કાર્યક્રમ રહેશે હાજર , રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 1.50 દિલ્હી જવા રવાના થશે

Breaking News