Not Set/ રાષ્ટ્રવાદ પર અખિલેશનો બીજેપી પર વાર કહ્યું, બાજપ વાંચી લે રવિનદ્રનાથ ટાગોરને,જ્ઞાન મળશે.

ગાજીપુરઃ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતા કહ્યું હતું કે, મોદીજી તમે તમારુ કામ લઇને આવેત તો  આટલા મંત્રીયોને લઇન આવવાની જરૂર ના પડેત પોતાની સરકારની ઉપલ્બિયાં ગણાવ્તા તેમણે કહ્યુ કે, અમારી સમાજવાદી યોજનાઓથી પ્રદેશને લાભ મળ્યો છે. એક જનસભાને સંબોધન કરતા અખિલેશ યાદવે મેટ્રો પર પીએમ  […]

India
phpThumb generated thumbnail રાષ્ટ્રવાદ પર અખિલેશનો બીજેપી પર વાર કહ્યું, બાજપ વાંચી લે રવિનદ્રનાથ ટાગોરને,જ્ઞાન મળશે.

ગાજીપુરઃ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતા કહ્યું હતું કે, મોદીજી તમે તમારુ કામ લઇને આવેત તો  આટલા મંત્રીયોને લઇન આવવાની જરૂર ના પડેત પોતાની સરકારની ઉપલ્બિયાં ગણાવ્તા તેમણે કહ્યુ કે, અમારી સમાજવાદી યોજનાઓથી પ્રદેશને લાભ મળ્યો છે.

એક જનસભાને સંબોધન કરતા અખિલેશ યાદવે મેટ્રો પર પીએમ  મોદીના સવાલોનો જવાબ આપતા કહ્યુ કે, જો અમારુ કામ બોલે છે તો તમારુ કામ ના કરનાર કારનામું બોલે છે.

જૂસ મામલે પલટ વાર કરતા તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ જૂસની વાત કરી છે. ખબર નહી ક્યાંથી તે આ વાત કાઢીને લઇ આવ્યા છે. જલ્દીમાં એ ભૂલી ગયા કે, જૂસ શેનું હતું. વધીમાં રાષ્ટ્રવાદના મુદ્દે ભાજપ નિશાન સાધતા કહ્યું હતું કે, ભાજપવાળાએ રવિન્દ્રનાથ ટાગોરની બૂક નેશનલિઝમ વાચી લેવી જોઇએ. તેનાથી જ્ઞાન મળશે.