Gujarat/ રાસાયણિક ખાતરના ભાવમાં ધરખમ વધારો, ખેડૂતોના શિરે મોંઘવારીનો વધુ એક માર, DPA ખાતરમાં રૂ. 300નો વધારો, NPK ખાતરમાં રૂ. 225નો વધારો, ASP ખાતરમાં રૂ. 175નો વધારો, DPA ખાતરનો હાલનો ભાવ 1200, હવે ખેડૂતોને ચુકવવા પડશે 1500

Breaking News