Breaking News/ રાહત કમિશ્નર આલોક કુમાર પાંડેનું નિવેદન, વાવાઝોડું ટકરાશે ત્યારે 140 પવનની ઝડપ થઇ શકે, વાવાઝોડાને લઇને તંત્ર સજ્જ છે, IMDના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં, સવારે 9 વાગ્યા સુધીમાં વધારે વરસાદ નથી પડ્યો, દ્વારકામાં 60 થી 80 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે

Breaking News