Breaking News/ રાહત કમિશ્નર આલોક પાંડેનું નિવેદન, વાવાઝોડા પ્રભાવિત વિસ્તારનો રિપોર્ટ રજૂ કરવા આદેશ, નુક્શાનીનો પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવા આદેશ, મુખ્ય સચિવે તમામ જિલ્લા કલેક્ટરને કર્યો આદેશ, સરવેની કામગીરી ભારે પવનને કારણે પ્રભાવિત, વાવાઝોડું કચ્છથી આદળ વધી રહ્યું છે, બિપોરજોયથી રાજ્યમાં એકપણ મોત નહીં, સામૂહિક પ્રયત્નોથી વાવાઝોડા સામે કામગીરી કરી, 1 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કર્યું, મોટાભાગના રસ્તાઓ પરથી વૃક્ષો હટાવાયા, 474 કાચા મકાનોને નુક્સાન થયું, 581 વૃક્ષો ધરાશાયી થયા છે, 5120 વીજ પોલ ધરાશાયી થયા, 5120 વીજ પોલ ધરાશાયી થયા, 4600 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, 20 કાચા મકાનો નાશ પામ્યા, 9 પાકા મકાનોને અસર, 65 ઝૂંપડાનો સંપૂર્ણપણે નાશ પામ્યા, વાવાઝોડાના કારણે PGVCLને મોટું નુક્સાન

Breaking News