Not Set/ રાહુલગાંધીએ લીધી બાર્કલે યુનિવર્સિટીની મુલાકાત

કોંગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે ત્યારે વહેલી સવારે રાહુલગાંધીએ બાર્કલે યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ સાથે સંબોધન કર્યુ હતું અને ભારત દેશની તાકાત વિશે જણાવ્યું હતું.દેશના વિકાસને લઇને પોતાનું નિવેદન જણાવ્યુ હતું સાથે જ સરકાર પર પ્રહાર કર્યા હતા.રાહુલ ગાઁધીએ દાવો કર્યો હતો કે દેશમાં સાંપ્રદિક અને ધ્રુવીકરણ વાળી તાકાત માથાના પાવર […]

World

કોંગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે ત્યારે વહેલી સવારે રાહુલગાંધીએ બાર્કલે યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ સાથે સંબોધન કર્યુ હતું અને ભારત દેશની તાકાત વિશે જણાવ્યું હતું.દેશના વિકાસને લઇને પોતાનું નિવેદન જણાવ્યુ હતું સાથે જ સરકાર પર પ્રહાર કર્યા હતા.રાહુલ ગાઁધીએ દાવો કર્યો હતો કે દેશમાં સાંપ્રદિક અને ધ્રુવીકરણ વાળી તાકાત માથાના પાવર સમાન છે. વધુમાં રાહુલ ગાંધીએ નોટબંધી અને GST અંગે પણ ચર્ચા કરી હતી અને આ ફેસલો સરકારે ખૂબજ જલ્દી લઇને અર્થવ્યવસ્થા ખોરવાઇ ગઇ છે તેમ પણ જણાવ્યુ્ં હતું