Not Set/ રાહુલના ગઢમાં બોલ્યા સ્મૃતિ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે આરપાર લડાઈ ચાલી રહી છે. રાહુલ ગાંધી ગુજરાતમાં ફરીને મોદી સરકાર અને બીજેપી પર તીખા વાર કરી રહી છે. તો હવે બીજેપી પણ રાહુલના ગઢમાં જઈને રણનીતિ રમી રહિ છે. આ કડિમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ,  ડેપ્યુટી […]

India
રાહુલના ગઢમાં બોલ્યા સ્મૃતિ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે આરપાર લડાઈ ચાલી રહી છે. રાહુલ ગાંધી ગુજરાતમાં ફરીને મોદી સરકાર અને બીજેપી પર તીખા વાર કરી રહી છે. તો હવે બીજેપી પણ રાહુલના ગઢમાં જઈને રણનીતિ રમી રહિ છે.

smriti irani afp 650 650x400 51468232574 રાહુલના ગઢમાં બોલ્યા સ્મૃતિ

આ કડિમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ,  ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય, યૂપી અધ્યક્ષ મહેન્દ્ર પાંડે અમેઠીમાં રેલી કરી રહ્યાં છે. શાહે રેલીમાં ઘોષણા કરી હતી કે યૂપીને 2022 સુધી ગુજરાત જેવું બનાવીશું.