Not Set/ રાહુલનું તેજસ્વી યાદવ સાથે લંચ, 2019ની તૈયારી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અત્યારે પોતાની રાજનીતિમાં ઘણાં પ્રકારના પ્રયોગો કરી રહ્યાં છે. ભાષણ આપવાના અંદાજમાં બદલાવ, સોશીયસ મીડિયા પર હાજરી, લોકોને મળવું તેમજ મંદિરોમાં જવું. રાહુલના આ દરેક પગલાની પ્રશંસા પણ એટલી જ થઈ રહી છે. આ દરેકની સાથે રાહુુલ વિપક્ષને સાથે લઈને ચાલવાના મિશન પર કામ કરી રહ્યાં છે. આ જ કડીમાં રાહુલે […]

India
રાહુલનું તેજસ્વી યાદવ સાથે લંચ, 2019ની તૈયારી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અત્યારે પોતાની રાજનીતિમાં ઘણાં પ્રકારના પ્રયોગો કરી રહ્યાં છે. ભાષણ આપવાના અંદાજમાં બદલાવ, સોશીયસ મીડિયા પર હાજરી, લોકોને મળવું તેમજ મંદિરોમાં જવું. રાહુલના આ દરેક પગલાની પ્રશંસા પણ એટલી જ થઈ રહી છે. આ દરેકની સાથે રાહુુલ વિપક્ષને સાથે લઈને ચાલવાના મિશન પર કામ કરી રહ્યાં છે. આ જ કડીમાં રાહુલે શુક્રવારે બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવની સાથે લંચ કર્યું હતું

તેજસ્વી યાદવે સોશિયલ મીડિયાના માધ્યમથી રાહુલનો લંચ માટે આભાર માન્યો છે. આ ઉપરાંત તેજસ્વી યાદવે રાહુલને, તેમની વ્યસ્ત કામગિરીની વચ્ચે લંચ માટે સમય કાઢ્યો એ માટે આભાર માન્યો હતો.