રાહુલ ગાંધી/ રાહુલ ગાંધીની સજા મુદ્દે કોંગ્રેસ આક્રમક કોંગ્રેસના નેતા રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત અન્ય પક્ષોને સાથે લઇને કોંગ્રેસ કરશે મુલાકાત કાયદાકીયની સાથે રાજકીય લડત પણ લડશે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરશે કોંગ્રેસ દિલ્હીના વિજય ચોક પર ધરણાં અને વિરોધ કરશે સંસદ ભવનથી વિજય ચોક સુધી પગપાળા માર્ચ કરશે

Breaking News