Not Set/ રાહુલ ગાંધી બોલ્યા, પીએમ મોદી ઉમરલાયક થઇ ગયા છે. મિસ ફાયર થઇ રહ્યા છે વાર

નવી દિલ્હીઃ જોનપુરની ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.રાહુલગ ગાંધીએ જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે, ‘મોદી અમારા રોડ શો બાદ ફાયર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે ત્રણ વાર મિસ થઇ ગયું છે.  મોદીજીના ચહેરા પરથી સ્માઇલ ગાયબ થઇ ગઇ છે.’ રાહુલ ગાંધીએ લોકોને જણાવ્યું હતું કે, જો અમારી […]

Uncategorized
રાહુલ ગાંધી બોલ્યા, પીએમ મોદી ઉમરલાયક થઇ ગયા છે. મિસ ફાયર થઇ રહ્યા છે વાર

નવી દિલ્હીઃ જોનપુરની ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.રાહુલગ ગાંધીએ જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે, ‘મોદી અમારા રોડ શો બાદ ફાયર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે ત્રણ વાર મિસ થઇ ગયું છે.  મોદીજીના ચહેરા પરથી સ્માઇલ ગાયબ થઇ ગઇ છે.’

રાહુલ ગાંધીએ લોકોને જણાવ્યું હતું કે, જો અમારી સરકાર બની તો અમે યુવાનોને રોજગારી પુરી પાડીશું. તે એક વાર ફરી મોદી પર આવી ગયા અને બોલ્યા, પીએમ મોદીએ કહ્યું હતું કે, મેક ઇન ઇન્ડિયાની પ્રચાર કરે છે તેમ છતા તે ફેઇલ થઇ ગયા છે. તેમણે વધુમાં જમાવ્યું હતું કે, માલ્યાને 1200 કરોડ રૂપિયા દેવામાં આવ્યા છે અમે યુવાનોને લોન આપિશું પરંતુ અમારી એક શરત હશે.’રાહુલે જણાવ્યું હતું કે, વારંવાર એક જ ફિલ્મનું રિટેક થઇ રહ્યુ છે. મોદીજીએ ચાર વાર રિટેક લધું છે. તે અમારા રોડ શો બાદ ચાલીને ગાયોને ચારો ખવડાવી આવ્યા. પણ કાશી કરવટ લઇ ચૂકી છે. તેમની હાલત ખિસિયાની બિલ્લી ખંભા નોચે વાળી હાલત થઇ ગઇ છે.

રાહુલ ગાધીએ કહ્યુ છે કે, હું ઇચ્છું છું કે, એક એવો દિવસ આવે કે, જ્યારે ઓબામાની પત્ની અમેરિકામાં ખાવાનું પકાવે અને તેમા લખેલું હોય મેડ ઇન જોનપુર