Not Set/ સહગર્ભા મહિલાઓના લાભમાં કાપ મુકશે મોદી સરકાર, પહેલા બાળક માટે જ મળશે લાભ

નવી દિલ્હીઃ મોદી સરકાર માતૃત્વ લાભની રજાઓ સંદર્ભે મોટો ફેરફાર કરવા જઈ રહી છે. બે બાળક સુધી મળતી મેટરનિટી સુવિધાને મોદી સરકાર હવે એક બાળક સુધી સીમિત કરવાની છે. ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા અપાતું 60 ટકા વળતર હવે ઘટાડીને 50 ટકા કરવામાં આવશે. મોદી સરકારે સગર્ભા મહિલાને 6000 રૂપિયા સુધિનો ખર્ચ આપવાની જાહેરાત કરી હતી. મહિલા […]

Uncategorized
1552087 pregnant woman સહગર્ભા મહિલાઓના લાભમાં કાપ મુકશે મોદી સરકાર, પહેલા બાળક માટે જ મળશે લાભ

નવી દિલ્હીઃ મોદી સરકાર માતૃત્વ લાભની રજાઓ સંદર્ભે મોટો ફેરફાર કરવા જઈ રહી છે. બે બાળક સુધી મળતી મેટરનિટી સુવિધાને મોદી સરકાર હવે એક બાળક સુધી સીમિત કરવાની છે. ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા અપાતું 60 ટકા વળતર હવે ઘટાડીને 50 ટકા કરવામાં આવશે. મોદી સરકારે સગર્ભા મહિલાને 6000 રૂપિયા સુધિનો ખર્ચ આપવાની જાહેરાત કરી હતી.

મહિલા અને બાળવિકાસ મંત્રાલય આ અંગે એક કેબિનેટ ભલામણપત્ર તૈયાર કરી રહ્યું છે. પીએમઓ સાથે મંત્રણા પછી આ યોજનાનો ફેરફાર કરાશે.