Breaking News/ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસ પૂર્ણેશ મોદીના વકીલે કોર્ટમાં શરૂ કરી દલીલો ગુજરાત HCએ રાહુલ ગાંધીની અરજી એડમીટ કરી હાઇકોર્ટે નીચલી કોર્ટના ઓરિજનલ રેકોર્ડ મંગાવ્યા રાહુલ ગાંધીનાં વકીલે રેકોર્ડ કોર્ટ સમક્ષ કર્યા રજૂ કાયદા મુજબ કાર્યવાહી કરાઇઃ પૂર્ણેશ મોદીના વકીલ સાંસદની રૂએ ગંભીર ગુનોઃ પૂર્ણેશ મોદી વકીલ ફરિયાદી કે કોર્ટે રાહુલ ગાંધી ગેરલાયક નથી ઠેરવ્યા સાંસદે રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવ્યા છે રાહુલ ગાંધી એવી દલીલ ન કરી શકે કે નુકસાન સહન કરી રહ્યા રાહુલે બધા મોદી ચોર કેમ હોય છે તેવુ નિવેદન આપ્યું હું પૂર્ણેશ મોદી હોવાથી મે ફરિયાદ કરી ડિસ્ક્વોલિફિકેશન બાદ રાહુલે કહ્યું, હું માફી નહીં માગુ હું ગાંધી છું સાવરકર નહીં જેથી માફી નહીં માગુ રાહુલ ગાંધીએ માફી માગવાનો પણ ઈન્કાર કર્યો તમે ગમે તે બોલી શકો છો પરંતુ ફરી અપીલ ન કરી શકો તમે તમારા જાહેર નિવેદનોના સ્ટેન્ડ પર રહો નિવેદનો આપ્યા બાદ નાના બાળકની જેમ રડો નહીં રાહુલ ગાંધી વિરુદ્ધ 12 માનહાનિના કેસ છે 12માંથી 4-5 કેસ પૂર્ણ થઈ ચૂક્યા છે સુરતની ફરિયાદ બાદ રાહુલ સામે 3-4 કેસ થયા

Breaking News